લેખક : હેન્રી ઇબ્સન
Author : Henrik Ibsen
135.00
150.00 10% off
જગવિખ્યાત ત્રિઅંકી નાટકનો રસાળ ગુજરાતી અનુવાદ. મૂળ નોર્વેજિયન-ડેનિશ ભાષામાં લખાયેલા આ નાટકમાં એક મધ્યમવર્ગીય હેલ્મર દંપતીની વાત છે. નાટકની નાયિકા નોરા જે પોતે એક પત્ની અને માતા છે, તે એક નારી તરીકે પોતાના સ્વતંત્ર વ્યક્તિત્વ અંગે સભાન બને છે તે આ નાટકનો વિષય છે.
પુસ્તકનાં વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ''બેક ઇમેજ'' zoom કરશો.
In Gujarat on orders over 299/-