You are here: Home > Children-Young Adults > Young Adults > Adventure, Mystery & Science Fiction > Bharatna Yoddha Yuddha Aayudh
લેખક : હર્ષલ પુષ્કર્ણા
Author : Harshal Pushkarna
270.00
300.00 10% off
આ પુસ્તકનાં હીરો આપણા એ વીરલાઓ છે જેમણે ભારતમાતાની સેવા-સુરક્ષામાં લોહીપસીનો એક કરી દીધો. કેટલાકે તે કામ ફૌજી વરદી પહેરીને કર્યું, તો અમુકે વરદી વિના દેશસેવાનું ઉમદા ઉદાહરણ આપ્યું. પ્રસિદ્ધિના પડદા પાછળ રહી ગયેલા તે વીરલાઓના શૌર્યની અણજાણી ગાથાઓ આ પુસ્તકનાં 21 પ્રકરણોમાં વર્ણવી છે. ઠેરઠેર ઐતિહાસિક તસ્વીરોથી શોભતું, સુંદર માવજત પામેલું આ પુસ્તક ભારતમાતાના સપૂતોને હર્ષલ પુષ્કર્ણાની વધુ એક શાબ્દિક સલામી છે.
In Gujarat on orders over 299/-