You are here:  Home  >   Inspirational, Self Help & Reflective   >   Inspirational Reflective Writings & Lyrical Essays   >   Manna Monologues

  • Manna Monologues
    Click image to zoom

મનના મોનોલોગ્સ

લેખક : નિમિત્ત ઓઝા (ડો)

Manna Monologues

Author : Nimitt Oza (Dr)

 255.00    
 300.00   15% off

  Add to Cart

ABOUT BOOK


આ સમગ્ર પુસ્તકનો એકમાત્ર હેતુ ‘ગ્રોથ’ છે. ઈમોશનલ અને ઇન્ટેલેક્ચ્યુઅલ ગ્રોથ- એટલે કે ભાવનાત્મક અને બૌદ્ધિક વિકાસ. કારણ કે વિકસતા રહેવું, એ મનુષ્યની પ્રકૃતિ છે. જે ક્ષણે મનુષ્ય વાચવાનું, શીખવાનું કે વિકસવાનું બંધ કરી દે છે, એ જ ક્ષણથી વિનાશ આપમેળે શરુ થઈ જાય છે. વૃદ્ધિ પામવી એ સજીવનું લક્ષણ છે અને વિકસતા રહેવું, એ તેની જરૂરીયાત. ક્યારેક આપણે ફ્રસ્ટ્રેશન, અકળામણ કે નિરાશા એટલે અનુભવતા હોઈએ છીએ કારણ કે આપણે સ્ટેગ્નન્ટ કે સ્થિર બની ગયા હોઈએ છીએ. ખુશ રહેવા માટે આપણને જેની સૌથી વધારે જરૂર છે, એ ઘટક વિશે આપણે તદ્દન અજાણ હોઈએ છીએ. એ ઘટક છે, સુધાર. ઈમ્પ્રુવમેન્ટ. અને મનુષ્ય જીવન સાથે સંકળાયેલા કોઈ પણ સુધારની શરૂઆત નવું વાચવા, જાણવા કે શીખવાથી થાય છે.

મનના મોનોલોગ્સ તમારા અને તમારા સ્નેહીઓ માટે ‘ડાયલોગ્સ’ બની રહે એવી શુભેચ્છાઓ સાથે આ પુસ્તક તમારે હવાલે.

- ડો. નિમિત્ત ઓઝા



DETAILS


Title

Manna Monologues

Author

Nimitt Oza (Dr)

Publication Year

2023

ISBN

0000

Pages

176

Binding

Paperback

Language

Gujarati


Icon
Free Shipping

In Gujarat on orders over 299/-

Icon
Express Courier Service

You may also like

Ek Shabad Me Sab Kaha

Ek Shabad Me Sab Kaha

Subhash Bhatt     175.00
BuyDetails

Ek Shabad Me Sab Kaha

157.00    175.00
Elegance

Elegance

Father Valles     350.00
BuyDetails

Elegance

315.00    350.00
Ami Chhantana ~ Moticharo Vol. 10

Ami Chhantana ~ Moticharo Vol. 10

I K Vijaliwala (Dr)     150.00
BuyDetails

Ami Chhantana ~ Moticharo Vol. 10

127.00    150.00
Svanu Sanidhya

Svanu Sanidhya

Krishnakant Unadkat     250.00
BuyDetails

Svanu Sanidhya

225.00    250.00
No Regrets

No Regrets

Krishnakant Unadkat     250.00
BuyDetails

No Regrets

225.00    250.00
Jindagi Tu Mane Game Chhe

Jindagi Tu Mane Game Chhe

Krishnakant Unadkat     250.00
BuyDetails

Jindagi Tu Mane Game Chhe

225.00    250.00
Nibandhan 2024

Nibandhan 2024

Dharmendra Trivedi (Editor)     300.00
BuyDetails

Nibandhan 2024

270.00    300.00
Sanskarna Vavetar

Sanskarna Vavetar

Joseph Macwan     160.00
BuyDetails

Sanskarna Vavetar

144.00    160.00