You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Thrillers, Mysteries & Science Fiction > Murdram Vol. 1-2 Set
Author : Sohil Makwana (Dr)
લેખક : સોહિલ મકવાણા (ડો.)
                        
 721.00    
                             848.00   15% 
                    
                    એક સાયકો સિરિયલ કિલર એક પછી એક હત્યાઓ કરતો જાય છે. છેવટે CBI તેને પકડવા આકાશ પાતાળ એક કરે છે. જબરજસ્ત સ્ટોરીલાઇન અને સશક્ત પાત્રોથી ઓપતું આ સસ્પેન્સ થ્રીલર છેવટ સુધી જકડી રાખે એવું છે. 
***
“આંગળીઓના નખ ચાવતાં ચાવતાં ઝડપથી પાનાં પલટાઈ જાય તેવું પુસ્તક. આ દશકના શ્રેષ્ઠ થ્રીલર પુસ્તકોમાંનું એક.” ~ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા.
***
“અવિશ્વાસનીય વાર્તા અને અદ્દભુત પાત્રો તમને અંત સુધી જકડી રાખશે” ~ ડિરેક્ટર અનીસ બઝમી. 
***
પુસ્તકનાં વિસ્તૃત પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઇમેજ’ zoom કરશો.  
        
                
 
                                Free Shipping
In Gujarat on orders over 299/-
 
                                Express Courier Service