You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Zen Saral Jivan Jivavani Adbhut Kala ~ Zen : The Art of Simple Living
લેખક : શુનમ્યો મસુનો
Author : Shunmyo Masuno
382.00
450.00 15% off
સદીઓ પુરાણું વિશ્વનું પ્રાચીન જીવનવિજ્ઞાન એટલે ઝેન. જાપાનના બૌદ્ધ સન્યાસીઑ સેંકડો વર્ષોથી આ સરળ અને અદ્દભુત જીવનપદ્ધતિનો ઉપયોગ જીવનઉત્કર્ષ માટે કરતા આવ્યા છે. 100 દિવસ માટે દરરોજ એક ઝેનનો એક નિયમ અનુસરવાથી જીવનમાં ચમત્કારિક આંતરિક શાંતિ અને સ્થિરતાનો અનુભવ થાય છે એ આ મૂલ્યવાન પુસ્તકમાં ઉદાહરણો સાથે સમજાવવામાં આવ્યું છે.
મૂળ અંગ્રેજી પુસ્તક ‘Zen : The Art of Simple Living’ આંતરરાષ્ટ્રીય બેસ્ટસેલર સાબિત થયું છે.
પુસ્તકનાં વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઇમેજ’ Zoom કરશો.
In Gujarat on orders over 299/-