You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Nani Nani Babatonu Tension Na Lo ~ Dont sweat the small stuff and Its all small stuff
લેખક : રિચર્ડ કાર્લસન
Author : Richard Carlson
225.00
250.00 10% off
બે દાયકા અગાઉ ‘Don’t sweat the small stuff’ નામે પુસ્તકશ્રેણી ખૂબ જાણીતી બની હતી. નાની પણ મહત્વની હકારાત્મક જીવનપ્રેરક વાતોની આ શ્રેણીનાં લાખો પુસ્તકો વેચાઈ ચૂક્યા છે. શ્રેણીમાંનાં એક પુસ્તક ‘Don’t sweat the small stuff and it’s all small stuff’નું આ ગુજરાતી ભાષાંતર છે. પુસ્તક અંગે વધુ જાણકારી માટે ઉપર આપેલી પુસ્તકની બેક ઇમેજ Zoom કરશો.
In Gujarat on orders over 299/-