લેખક : ચુનીલાલ મડિયા
Author : Chunilal Madiya
135.00
મૂર્ધન્ય સર્જક ચુનીલાલ મડિયા એક સમર્થ નવલકથાકાર-વાર્તાકાર તરીકે ખ્યાતનામ છે. એમણે હાસ્યલેખો પણ લખ્યા હતા જેનાથી ઘણાખરા વાચકો અજાણ છે. પ્રસ્તુત પુસ્તકમાં એમના સૂક્ષ્મહાસ્ય પીરસતા 23 જેટલા હળવા હાસ્યનિબંધો સમાવાયા છે. આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ 1959માં પ્રગટ થઈ હતી.
In Gujarat on orders over 299/-