You are here:  Home  >   Inspirational, Self Help & Reflective   >   Business, Success & Self Help   >   Business Parna Vishvana Shreshth Pustakomanthi Shu Shikhava Male Chhe ?

  • Business Parna Vishvana Shreshth Pustakomanthi Shu Shikhava Male Chhe ?

    Click image to zoom

  • Business Parna Vishvana Shreshth Pustakomanthi Shu Shikhava Male Chhe ?

    Click image to zoom

Book Title: Business Parna Vishvana Shreshth Pustakomanthi Shu Shikhava Male Chhe ?

Author : Darshali Soni

પુસ્તકનું નામ: બિઝનેસ પરના વિશ્વના શ્રેષ્ઠ પુસ્તકોમાંથી શું શીખવા મળે છે?

લેખક : દર્શાલી સોની

 102.00    
 120.00   15%

  Add to Cart

About this Book: Business Parna Vishvana Shreshth Pustakomanthi Shu Shikhava Male Chhe ? (બિઝનેસ પરના વિશ્વના શ્રેષ્ઠ પુસ્તકોમાંથી શું શીખવા મળે છે? )


ટેકનોલોજીના આગમન અને સ્ટાર્ટઅપના વધતા પ્રભાવથી ધંધાની પદ્ધતિમાં ધરખમ ફેરફારો આવ્યા છે. ધંધાના પરંપરાગત સિદ્ધાંતો હવે અસરકારક રહ્યા નથી. કોઈ વ્યક્તિ જૂના સિદ્ધાંતોનાં આધારે ધંધો કરતો હોય અને નવા સિદ્ધાંતો સાથે હમણાંજ શરુ થયેલો બિઝનેસ તેને પાછળ રાખી દે, તેવું વારંવાર બને છે. બિઝનેસનાં નવા સિદ્ધાંતો ક્યા છે? તમે કેવી રીતે ઓછી મૂડી અને બજેટ હોવા છતાં અસરકારક બિઝનેસ ઊભો કરી શકો? વેલ, એનો જવાબ જગતના ટોચના નિષ્ણાતોએ આપેલો છે, જે આ પુસ્તકમાંથી મળી રહેશે.

આ પુસ્તકમાં અંગ્રેજીમાં બિઝનેશ પર લખાયેલા જગવિખ્યાત ૧૦ પુસ્તકોનો સાર અથવા અર્ક સરળ ગુજરાતી ભાષામાં આપવામાં આવ્યો છે. આ તમામ પુસ્તકોના મળી કુલ ૪૦૦૦ જેટલા પાનાઓમાંથી જે શીખવા જેવું છે તે આપને આ એક જ પુસ્તકમાંથી મળી રહેશે. આ 10 પુસ્તકોનાં નામ ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ ક્લિક કરવાથી જોઈ શકાશે.



Details


Title:Business Parna Vishvana Shreshth Pustakomanthi Shu Shikhava Male Chhe ?

Publication Year: 2024

ISBN:9789393542441

Pages:96

Binding:Paperback

Language:Gujarati


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Stress Ghatadavana 101 Upayo ~ 101 ways to be less stressed

Stress Ghatadavana 101 Upayo ~ 101 ways to be less stressed

Caroline Leaf (Dr)     295.00
BuyDetails

Stress Ghatadavana 101 Upayo ~ 101 ways to be less stressed

250.00    295.00
Lakshya UPSC

Lakshya UPSC

Sajjan Yadav     399.00
BuyDetails

Lakshya UPSC

359.00    399.00
The Practicing Mind ~ Abhyasu Man

The Practicing Mind ~ Abhyasu Man

Thomas M Sterner     250.00
BuyDetails

The Practicing Mind ~ Abhyasu Man

225.00    250.00
Gautam Adani Bharatna Business Kohinoor

Gautam Adani Bharatna Business Kohinoor

R N Bhaskar     325.00
BuyDetails

Gautam Adani Bharatna Business Kohinoor

292.00    325.00