You are here: Home > History, Culture, Politics & Public Administration > General History & Culture > Homo Deus
લેખક : યુવલ નોઆ હરારી
Author : Yuval Noah Harari
424.00
499.00 15% off
યુવલ નોઆ હરારીનું વિશ્વવિખ્યાત પુસ્તક ‘સેપિયન્સ’ જ્યાં સમાપ્ત થાય છે, ‘હોમો ડેયસ’ ત્યાંથી શરૂ થાય છે. ‘સેપિયન્સ’માં આપણા અતીતનો ચિતાર છે, તો ‘હોમો ડેયસ’માં આપણા ભવિષ્યની કલ્પના છે. એકમાં માનવજાતિની ભવ્ય વૈજ્ઞાનિક ક્રાંતિનું વર્ણન છે, તો બીજામાં તે ક્રાંતિનાં સંભવિત પરિણામોનું અનુમાન છે. ‘સેપિયન્સ’માં સેપિયન્સની માનવ બનવાની કથા છે, તો ‘હોમો ડેયસ’માં માણસ ભગવાન જેવી ચમત્કારિક ક્ષમતા પ્રાપ્ત કરશે એવી ભવિષ્યવાણી છે.
‘સેપિયન્સ’ જેવી જ લોકપ્રિયતા મેળવનાર ‘હોમો ડેયસ’ પુસ્તકનો ઉત્કૃષ્ટ અનુવાદ રાજ ગોસ્વામીએ કર્યો છે.
આ રસપ્રદ અને રોમાંચક પુસ્તકના વિસ્તૃત પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઇમેજ’ Zoom કરશો.
In Gujarat on orders over 299/-