You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Biographies > Historical ~ Political Biographies & Memoirs > Prajavatsal Rajvi ~ Sankshipt
લેખક : ગંભીરસિંહ ગોહિલ (ડો)
Author : Gambhirsinh Gohil (Dr)
270.00
300.00 10% off
જેમની સમાધિ પર આજે પણ ભાવનગરની પ્રજા એમના નામની માનતા માને છે, એ મહાન પ્રજાવત્સલ રાજવી તેમ જ વિકાસદ્રષ્ટા કૃષ્ણકુમારસિંહજીનું સંક્ષિપ્ત જીવનચરિત્ર. આ જ પુસ્તક અગાઉ દળદાર ગ્રંથ સ્વરૂપે મળતું, જેને લોકભોગ્ય અને કિફાયતી દરે ઉપલબ્ધ કરવાના આશયથી સંક્ષિપ્ત સ્વરૂપે ફરી છાપવામાં આવ્યું છે.
In Gujarat on orders over 299/-