You are here: Home > Children-Young Adults > Young Adults > Stories for Young Adults > The Little Prince ~ Gujarati
લેખક : ઓન્ટવન દ સાં એકઝ્યુપેરી
Author : Antoine De Saint Exupery
90.00
100.00 10% off
બાળકો-કિશોરો માટે એક ઉત્કૃષ્ટ બોધકથાનાં આ પુસ્તકની ગણના વર્લ્ડ ક્લાસિક્સ કૃતિઓમાં થાય છે. પ્રથમ વાર 1943માં પ્રગટ થયેલાં આ પુસ્તકની લાખો નકલો ખપી ગઈ છે અને 250થી વધુ ભાષાઓમાં તેનો અનુવાદ થયો છે.
કથાસાર જાણવા માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઇમેજ’ Zoom કરશો.
In Gujarat on orders over 299/-