You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Man Kendrit Karavani Kala ~ The Art of Focus
લેખક : ગૌરાંગ દાસ
Author : Gaurang Das
292.00
325.00 10% off
આ પુસ્તકનાં લેખક ગૌરાંગ દાસ IIT મુંબઈના ગ્રેજયુએટ છે, અને આગળ જતાં તેઓ ઇસ્કોનના સાધુ બન્યા. એક અધ્યાત્મિક ગુરુ અને ચારિત્ર્યઘડતરના શિક્ષક એવા ગૌરાંગ દાસનું જીવન સમાજના ઉત્થાન અને સુધારણા પ્રત્યે સમર્પિત રહ્યું છે.
પુસ્તકમાં, માનસિક અને આધ્યાત્મિક ઉન્નતિ અને હ્રદયમાં પરિવર્તન આણવા માટે પ્રેરતી 45 જેટલી બહુમૂલ્ય કથાઓ પ્રસ્તુત કરવામાં આવી છે.
પુસ્તકનાં વિસ્તુત પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઇમેજ’ Zoom કરશો.
In Gujarat on orders over 299/-