You are here: Home > Inspirational, Self Help & Reflective > Inspirational Reflective Writings & Lyrical Essays > Maktub
આપણા યુગના સૌથી વધુ પ્રસિદ્ધ લેખકો પૈકીનાં એક એવા પોલો કોએલોના આ પુસ્તકમાં માનવ સ્વભાવનું રહસ્ય છતી કરતી એક-બે પાનાંની ટચૂકડી બોધવાર્તાઓ અને દ્રષ્ટાંતકથાઓ છે. આ પુસ્તકનાં લખાણો વાચકને શ્રદ્ધા, આત્મખોજ અને બદલાવની યાત્રાએ લઈ જાય છે.
In Gujarat on orders over 299/-