You are here:  Home  >   Inspirational, Self Help & Reflective   >   Business, Success & Self Help   >   Jeet Ke Haar Karo Swikar

  • Jeet Ke Haar Karo Swikar

    Click image to zoom

Book Title: Jeet Ke Haar Karo Swikar

Author : Mrugesh Vaishnav (Dr)

પુસ્તકનું નામ: જીત કે હાર કરો સ્વીકાર

લેખક : મૃગેશ વૈષ્ણવ (ડો)

 337.00    
 375.00   10%

  Add to Cart

About this Book: Jeet Ke Haar Karo Swikar (જીત કે હાર કરો સ્વીકાર)


• તમારે જીવનમાં સફળ થવું છે, પરંતુ શું તમે નિષ્ફળતાથી ડરો છો? • શું તમારું પણ કોઈ સ્વપ્ન છે જેને સિદ્ધ કરવું અશક્ય લાગે છે? • તો યાદ રાખો, નિષ્ફળતા એ સફળતાની યાત્રામાં આવતો એક પડાવ છે. • સફળતાની મંજિલે પહોંચવા નિષ્ફળ થવું અનિવાર્ય છે.

એટલે જ જીત કે હાર કરો સ્વીકાર અને ખોલો સફળતાનાં દ્વાર. આ જ વાત જાણીતા મનોચિકિત્સક અને મોટિવેશનલ ગુરુ ડૉ. મૃગેશ વૈષ્ણવ પોતાના પુસ્તકમાં અનેક સફળ વ્યક્તિઓનાં ઉદાહરણ સાથે સમજાવે છે. આમ સખત સંઘર્ષ અને કઠોર પરિશ્રમ એ જ સફળતાની ચાવી છે. સફળતાનો કોઈ વિકલ્પ નથી હોતો અને નિષ્ફળતા પણ કાયમી હોતી નથી એટલે જ ‘જીત કે હાર કરો સ્વીકાર’.

વિશ્વની મહાન વ્યક્તિઓના સંઘર્ષની ગાથા બયાન કરતું આ પુસ્તક વાચકને સફળતા તરફ જવાની દિશામાં પ્રેરિત કરશે.



Details


Title:Jeet Ke Haar Karo Swikar

Publication Year: 2024

ISBN:9788198194152

Pages:172

Binding:Paperback

Language:Gujarati


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Banavo Ek Shandar Career ~ Build An Epic Career

Banavo Ek Shandar Career ~ Build An Epic Career

Ankur Warikoo     299.00
BuyDetails

Banavo Ek Shandar Career ~ Build An Epic Career

254.00    299.00
Money Eja Honey ~ Make Epic Money

Money Eja Honey ~ Make Epic Money

Ankur Warikoo     399.00
BuyDetails

Money Eja Honey ~ Make Epic Money

339.00    399.00
Sampatti Mate Dhairyano Marg ~ The Stoic Path to Wealth

Sampatti Mate Dhairyano Marg ~ The Stoic Path to Wealth

Darius Foroux     325.00
BuyDetails

Sampatti Mate Dhairyano Marg ~ The Stoic Path to Wealth

292.00    325.00
Elon Musk**

Elon Musk**

Walter Isaacson     699.00
BuyDetails

Elon Musk**

594.00    699.00