You are here:  Home  >   Biographies, Autobiographies, Memoirs & True Accounts   >   Biographies   >   Literary & Academic Biographies   >   Mirza Galib

  • Mirza Galib
    Click image to zoom

મિર્ઝા ગાલિબ

લેખક : પરષોત્તમ રાઠોડ

Mirza Galib

Author : Parshottam Rathod

 180.00    
 200.00   10% off

  Add to Cart

ABOUT BOOK


મહાન ઉર્દૂ શાયર મિર્ઝા ગાલિબ, જેમની શાયરીથી સૌ પરિચિત છે, પરંતુ તેમના જીવન વિશે અન્ય ભાષાઓની સરખામણીમાં આપણી ભાષામાં ખૂબ ઓછું લખાયું છે. પોતાના સાલિયાણા માટેની લડાઈ દરમિયાન કરેલી કલકત્તાની યાત્રાએ ગાલિબની શાયરીને નવો દૃષ્ટિકોણ પૂરો પાડી એને પરિપક્વ બનાવી એનો ઉલ્લેખ પણ અહીં જોવા મળે છે.

આર્થિક તંગીથી ત્રસ્ત ગાલિબ..., આજીવન ન્યાય માટે તલસતા ગાલિબ..., દેવાના બોજ તળે દબાયેલા ગાલિબ... કે જુગાર-શરાબની લતને લઈને સજા ભોગવતા ગાલિબ... ગાલિબના વ્યક્તિત્વના વિવિધ રંગોની છોળ આ પુસ્તકમાં વર્ણવેલા પ્રસગોમાં ઊડે છે. પોતાના શોખીન મિજાજ અને સંઘર્ષમય જીવન વચ્ચે મોસિકી, ફિલસૂફી અને તર્કસંગત શાયરીને જીવંત રાખતા હાજરજવાબી ગાલિબની વ્યક્તિ પ્રતિભા અને શાયર પ્રતિભાનાં દર્શન આ પુસ્તકમાં થાય છે. સાથે મુગલ શાસનના અસ્ત અને અંગ્રેજ શાસનના ઉદયની વચ્ચે બદલાતાં રાજકીય સમીકરણોની અસર ગાલિબની શાયરી પર કેવી રીતે પડે છે તેનો ઉલ્લેખ આ પુસ્તકમાં છે. મુશ્કેલ અંદાઝે બયાં અને વિચારોની વિચિત્રતાને કારણે શરૂઆતમાં જેમની શાયરીનો વિરોધ થયો એ જ શાયર સમયાંતરે વિશ્વનો શ્રેષ્ઠ શાયર બને છે. મિર્ઝા ગાલિબના જીવન અને કવન વિશે રસપ્રદ માહિતી આપતું આ પુસ્તક એક રીતે એમનું સંક્ષિપ્ત જીવનચરિત્ર જ છે.



DETAILS


Title

Mirza Galib

Author

Parshottam Rathod

Publication Year

2025

ISBN

9788198028051

Pages

135

Binding

Paperback

Language

Gujarati


Icon
Free Shipping

In Gujarat on orders over 299/-

Icon
Express Courier Service

You may also like

Microscope Vatayan Chandrakant Bakshinu

Microscope Vatayan Chandrakant Bakshinu

Chandrakant Bakshi     450.00
BuyDetails

Microscope Vatayan Chandrakant Bakshinu

405.00    450.00
Telescope Vatayan Chandrakat Bakshinu

Telescope Vatayan Chandrakat Bakshinu

Chandrakant Bakshi     435.00
BuyDetails

Telescope Vatayan Chandrakat Bakshinu

391.00    435.00
Missing Bakshi

Missing Bakshi

Sanjay Vaidya (Editor)     525.00
BuyDetails

Missing Bakshi

446.00    525.00
Nagme Kisse Bate Yade

Nagme Kisse Bate Yade

Rakesh Anand Bakshi     549.00
BuyDetails

Nagme Kisse Bate Yade

494.00    549.00
Sardar Vani

Sardar Vani

Yogesh Cholera (Editor)     295.00
BuyDetails

Sardar Vani

265.00    295.00
Ravindra Prasang

Ravindra Prasang

Shailesh Parekh     275.00
BuyDetails

Ravindra Prasang

247.00    275.00
Sardar Vallabhbhai Patel Ek Sugrathit Vyaktitva

Sardar Vallabhbhai Patel Ek Sugrathit Vyaktitva

Haresh Dholakia     160.00
BuyDetails

Sardar Vallabhbhai Patel Ek Sugrathit Vyaktitva

144.00    160.00
Bhavcharitro

Bhavcharitro

Gambhirsinh Gohil (Dr)     400.00
BuyDetails

Bhavcharitro

360.00    400.00