You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Novels from World Literature > Sone Madhyau Kafan ~ Queen Sheba''s Ring
લેખક : રાઈડર હેગાર્ડ
Author : Rider Haggard
270.00
300.00 10% off
વિશ્વવિખ્યાત સર્જક રાઇડર હેગાર્ડ જે તે સમયે લાંબો સમય આફ્રિકા ખંડમાં રહ્યા હતા. આફ્રિકાની પ્રજાન સાહસ અને શૌર્યની એમણે આલેખેલી કથાઓ વિશ્વસાહિત્યમાં અમર ગણાય છે. એમની બેસ્ટસેલર નવલકથા ‘Queen Sheba’s Ring’નો આ ગુજરાતી અનુવાદ છે.
પ્રસ્તુત કથામાં આફ્રિકામાં વસતા એક ભારતીયના એકના એક પુત્રનું અપહરણ થાય છે, જેને છેવટે ગુલામ તરીકે આફ્રિકાના દુર્ગમ પહાડોમાં વસતી ફંગ પ્રજા બાન લે છે. પિતા પોતાના પુત્રને છોડાવવા માટે ફંગ કોમની દુશ્મન એવી અબાતી કોમની સૌંદર્યવાન રાણી સમક્ષ મદદની યાચના કરે છે. ત્યાર બાદ જે રાજરમત અને જીવસટોસટના ખેલ ખેલાય છે તેની આ રોમાંચક કથા છે.
In Gujarat on orders over 299/-