You are here: Home > Fiction : Novels & Short Stories > Short Stories > Thriller, Mystery & Horror Stories > Shreshth Bhayanak Kathao
લેખક : અશ્વિની ભટ્ટ
Author : Ashwini Bhatt
200.00
225.00 11% off
વિશ્વસાહિત્યની શ્રેષ્ઠ Horror – ભયાનકકથાઓ અમર સર્જક અશ્વિની ભટ્ટે અહી પ્રસ્તુત કરી છે. જેટલું ઉત્કૃષ્ટ એમનું સર્જન હતું, એટલી જ અદ્દભુત અનુવાદકલાના એ માલિક હતા. પ્રસ્તુત પુસ્તકમાં 7 ભયાનકકથાઓના અનુવાદ છે અને 2 કથાઓ એમણે પોતે ‘એશ ઇવીન’ એવાં છદ્મનામે આપી છે.
અશ્વિની ભટ્ટ પોતાના આ પુસ્તક અંગે શું કહે છે તે જાણવા માટે ઉપર આપેલી પુસ્તકની બેલ ઇમેજ Zoom કરશો.
In Gujarat on orders over 299/-