You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Elon Musk**
લેખક : વોલ્ટર આઈઝેકસન
Author : Walter Isaacson
594.00
699.00 15% off
ઇલોન મસ્ક પર અત્યાર સુધી લખાયેલાં દુનિયાભરનાં તમામ પુસ્તકોમાં વોલ્ટર આઈઝેક્સનનું આ પુસ્તક સૌથી વધુ અધિકૃત અને લોકપ્રિય છે. એક ગૂઢ છતાં રોમાંચક વ્યક્તિત્વ એવા ઇલોન મસ્કના જીવનનાં અનેક પાસાં આવરી લેતાં આ રોમાંચક જીવનચરિત્રનો રસાળ અનુવાદ રાજ ગોસ્વામીએ એમની આગવી શૈલીમાં કર્યો છે. લેખક વોલ્ટર આઈઝેક્સને સતત બે વરસ સુધી ઇલોનની સાથે રહીને, નજીકથી તેનાં જીવન અને કાર્યનો અભ્યાસ કર્યા બાદ આ પુસ્તક લખ્યું છે.
પુસ્તકનાં વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઇમેજ’ Zoom કરશો.
In Gujarat on orders over 299/-