You are here: Home > Religion, Spirituality & Philosophy > Hindu Scriptures & Philosophy > Shukraniti
Author : Hima Yagnik
લેખક : હિમા યાજ્ઞિક
270.00
300.00 10% off
આપણે સોક્રેટીસ, એરિસ્ટોટલ, મેકિયાવેલી કે માર્ક્સ અંગે જાણતા હોઈએ એટલું જ ભીષ્મ, આચાર્ય ચાણક્ય અને બીજાં ભારતીય પૌરાણિક વિદ્વાનો અંગે જાણીએ તો ખ્યાલ આવે કે આપણી સાંસ્કૃતિક ઇતિહાસમાં આવાં અનેક મોતી પડ્યાં છે. એમનું એક મોતી એટલે શુક્રાચાર્ય. બૃહસ્પતિના ભાઈ એટલે શુક્રાચાર્ય. બૃહસ્પતિ દેવોના ગુરુ અને શુક્રાચાર્ય દાનવોના. બંને પ્રખર રાજનીતિજ્ઞ, પણ બૃહસ્પતિની નીતિ શાણપણ ભરેલી જયારે શુક્રાચાર્યની રાજનીતિ પ્રથમ દ્રષ્ટિએ કઠોર લાગે કારણ કે તેઓ દંડનીતિને અનિવાર્ય ગણે છે અને આતયાયી પ્રત્યે કરુણા બતાવવામાં નથી માનતા.
શુક્રાચાર્યની શુક્ર્નીતી એવો ગૌરવગ્રંથ છે, જેમાં વર્તમાન લોકતંત્ર કરતાં પણ તત્કાલીન સામાજિક-રાજકીય વ્યવસ્થા અને વિચારને વધુ સુદ્રઢ બનાવવા માટે, ખામી અને વિશેષતા બંને દર્શ્વીને, આદર્શ પ્રણાલિકા સ્થાપિત કરવાનો પુરુષાર્થ કરાયો છે. અહીં કેવળ શબ્દ, વાક્ય કે શ્લોક નથી, તેની પાછળ રાજ્ય, રાજ્યવ્યવસ્થા અને પ્રજાના હિત અંગેનું ઊંડું ચિંતન છે.
વિસ્તૃત પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની બેક ઈમેજ zoom કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service