You are here:  Home  >   Fiction : Novels & Short Stories   >   Novels   >   Social Novels & Love Stories   >   Chhal

  • Chhal

    Click image to zoom

Chhal

Author : Kajal Oza Vaidya

 405.00    
 450.00   10%

  Add to Cart

About this Book: Chhal (છલ )


આ કથા નીતિ અને ધર્મને જુદાં પાડતી - સ્પષ્ટ કરતી કથા છે.

અહીં, એક એવું ‘છલ’ છે, જેણે બધું જ મેળવી ચુકેલા માણસના હાથમાંથી પ્યાલો ત્યારે પાડી નાખ્યો, જ્યારે એ હોઠ સુધી પહોંચી ગયો હતો. અને, એક બધું જ ગુમાવી ચુકેલી છોકરીને જિંદગીની થાળી છલોછલ ભરી આપી, ફૂલોથી, પ્રેમથી, વહાલથી, સન્માનથી અને સુખથી. મેળવવું આપણને સૌને ગમે છે. ક્યાંક પહોંચવું - ક્યાંક જીતવું - આપણા સૌની ઝંખના છે. પણ એ મેળવવાનો, જીત સુધી પહોંચવાનો રસ્તો પસંદ કરવામાં આપણે થાપ ખાઈએ છીએ... આપણને છલ સ્વયં છલી જાય છે.

સમીરનો ધર્મ જાતને કેન્દ્રમાં રાખી ને પરિસ્થિતિ જોવાનો છે. દરેક વસ્તુમાંથી પોતાને શું મળી શકે, અથવા પોતે શું ખેંચી શકે, પામી શકે - એટલું જ એને આવડે છે... અને એથી જ, એની નીતિ મેળવી લેવાની, પામી લેવાની નીતિ છે... સુજયનો ધર્મ બીજાને સુખી કરવાનો, પોતાના પ્રેમને સન્માન આપવાનો ધર્મ છે અને એટલે, એની નીતિ સ્વીકારની નીતિ છે, સમર્પણની નીતિ છે. કાજલ ઓઝા વૈદ્યની સમીર – સુજય – રેવતી – નિલય અને નિયતિની આસપાસ વણાતી આ સુપ્રસિદ્ધ નવલકથા છે.

આ કથા એ થાપની, એ છલની કથા છે.



Details


Title:Chhal

Publication Year: 2022

First Edition : 2005

ISBN:9789390521869

Pages:328

Binding:Hardcover

Language:Gujarati

Sub Category: Novels


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

White Nights ~ Gujarati

White Nights ~ Gujarati

Fyodor Dostoevsky     199.00
BuyDetails

White Nights ~ Gujarati

179.00    199.00
Mummyni Diaryna Ketlak Pana

Mummyni Diaryna Ketlak Pana

Ravi Mantri     250.00
BuyDetails

Mummyni Diaryna Ketlak Pana

225.00    250.00
Sanyam

Sanyam

Manav Kaul     250.00
BuyDetails

Sanyam

210.00    250.00
Nirmala

Nirmala

Premchand     290.00
BuyDetails

Nirmala

261.00    290.00