You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Biographies > Business Entrepreneurs > FacebookNa Praneta Mark Zuckerberg
લેખક : યોગેન્દ્ર જાની
Author : Yogendra Jani
162.00
180.00 10% off
દુનિયાની જીવનશૈલીનો ભાગ બની ગયેલી ''ફેસબુક''ની સ્થાપના અને વિકાસનો ઈતિહાસ તથા તેના સ્થાપક માર્ક ઝુકરબર્ગના વ્યક્તિત્વ, કાર્ય, લગ્ન અને જીવનશૈલીની વાતો. ઉપરાંત, ચાર્લી રોસ સાથેનો ઝુકરબર્ગનો રસપ્રદ ઈન્ટરવ્યૂ , પુત્રીના જન્મ પછી તેને ઉદ્દેશીને લખેલો પત્ર અને કેટલાંક ફોટોગ્રાફ્સનો સમાવેશ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. યુવાપેઢીના આ આઇકોનની કથા માત્ર કિશોરો અને યુવાનો જ નહીં, પણ આજના ઈન્ટરનેટ યુગમાં વિશાળ વાચકવર્ગને ગમે તેવી છે.
In Gujarat on orders over 299/-