You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Social Novels & Love Stories > Loklila
અનેક ભારતીયો વિકાસની શોધમાં અમેરિકા ગયા પછી વતનનાં આકર્ષણે પરત આવ્યા હશે. આવ્યાં બાદ, વિષમ પરિસ્થિતિ જોઈને, હિંમત હારીને ફરી પરત અમેરિકા જનારા પણ હશે. આવી પૃષ્ઠભૂમિનાં આધારે રચાયેલી નવલકથા, જ્ઞાનપીઠ વિજેતા સર્જક રઘુવીર ચૌધરીની કલમે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service