You are here: Home > Articles & Essays > Vaikunth Tara Hradayma Chhe - The Kindom of God is within You
લેખક : લીઓ ટોલ્સ્ટોય
Author : Leo Tolstoy
200.00
મહાન રશિયન ચિંતક અને લેખક લીઓ ટોલ્સટોયનાં ૧૮૯૩માં પ્રગટ થયેલાં આ પુસ્તકે મહાત્મા ગાંધીજીના જીવન પર ઊંડી અસર છોડી હતી. આ વાતનો ઉલ્લેખ તેમની આત્મકથા ‘સત્યનાં પ્રયોગો’માં છે. સમાજવ્યવસ્થા, શાસનવ્યવસ્થા તેમ જ સામાજિક, ધાર્મિક અને માનવીય મૂલ્યો પરનું લેખકનું ચિંતન.
In Gujarat on orders over 299/-