You are here:  Home  >   Inspirational, Self Help & Reflective   >   Inspirational Reflective Writings & Lyrical Essays   >   Sambandhonu Management

  • Sambandhonu Management

    Click image to zoom

  • no image

    Click image to zoom

Sambandhonu Management

Author : Saurabh Shah

સંબંધોનું મેનેજમેન્ટ

લેખક : સૌરભ શાહ

 113.00    
 125.00   10%

  Add to Cart

About this Book: Sambandhonu Management (સંબંધોનું મેનેજમેન્ટ )


જીવનમાં સંબંધોનું મહત્વ સહુ કોઈ જાણે છે. પણ, ઘણી વખત લોકો સંબંધોની અટપટી માયાજાળમા ગૂંથાઈ જાય છે અને યોગ્ય સંબંધો જાળવી નથી શકતા તેમ જ નકામા સંબંધોનો ભાર જીવનભર વેઠે છે. જીવનમાં બંધાતા દરેક સંબંધને સંઘરી રાખીએ કે નવા સંબંધો બાંધવાનું ટાળીએ તો ક્યારેય આગળ ન વધી શકીએ. આજના ઝડપી યુગમાં દરેક પાસે મર્યાદિત સમય, મર્યાદિત રિસોર્સીઝ અને મર્યાદિત એનર્જી હોય છે. માટે જ કુટુંબ, મિત્રો અને સમાજ સાથેના કયા સંબંધો સાચવવાના છે, કયા ફેંકી દેવાના છે અને કયા કેળવવાના છે તે શીખવું અત્યંત મહત્વનું છે. લોકપ્રિય સર્જક અને પત્રકાર સૌરભ શાહના આ પુસ્તકમાં, જિંદગીમાં સંબંધોના સ્માર્ટ મેનેજમેન્ટ માટેની બહુમૂલ્ય ટિપ્સ આપવામાં આવી છે.



Details


Title:Sambandhonu Management

Publication Year: 2018

ISBN:9789351227724

Pages:136

Binding:Paperback

Language:Gujarati


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Jindagi Upgrade

Jindagi Upgrade

Raj Goswami     285.00
BuyDetails

Jindagi Upgrade

240.00    285.00
Ayanama Ayakhu

Ayanama Ayakhu

Vinesh Antani     175.00
BuyDetails

Ayanama Ayakhu

157.00    175.00
The Top 5 Regrets of Dying ~ Gujarati

The Top 5 Regrets of Dying ~ Gujarati

Bronnie Ware     399.00
BuyDetails

The Top 5 Regrets of Dying ~ Gujarati

359.00    399.00
Rahatni Rojnishi

Rahatni Rojnishi

Nimitt Oza (Dr)     300.00
BuyDetails

Rahatni Rojnishi

255.00    300.00