Company Logo

You are here:  Home  >   Fiction : Novels & Short Stories   >   Short Stories   >   Social Stories and Love Stories   >   Coffee Stories


  • Click image to zoom

  • Click image to zoom

કોફી સ્ટોરીઝ

લેખક : રામ મોરી

Coffee Stories

Author : Raam Mori

 158.00    
 175.00   10% off

  Add to Cart

ABOUT BOOK


Coffee સ્ટોરીઝ. કૉફી કે ચાના એક કપ સાથે પૂરી થઈ જતી કથાઓ. આપણી સંસ્કૃતિ કથા અને કથનશૈલીની સંસ્કૃતિ રહી છે. કથાઓ આપણી આસપાસ દરેક ક્ષણે જીવાતી જ હોય છે. ધબકતી હૂંફાળી કથાઓ, સમાજના ડરથી સંકોડાયેલી તર નીચે ઠરી ગયેલી કથાઓ, પહેલાં જ ઘૂંટડે કડવી ઝેર લાગતી કથાઓ તો એક એક સિપ સાથે વધુને વધુ ગળચટ્ટી બનતી કથાઓ. નજરની સામે દરરોજ ભજવાતી એવી કથાઓ જે હજુ સુધી આપણા ધ્યાનમાં જ નથી આવી અથવા એવી કથાઓ જે સતત ધ્યાનમાં તો આવી છે પણ આપણે સતત આંખો મીંચી રાખી છે. કથાઓ એવી જેમાં આપણું પોતાનું મૌન ઘૂંટાયેલું રહ્યું છે ને એ મૌનની પરિભાષાને પણ લોકો ઉકેલી જાણે છે તો એવી પણ કથાઓ જેમાં ચિલ્લાઈ ચિલ્લાઈને પીડાને પોકારવામાં આવી હોય એમ છતાં એને સાંભળનાર કોઈ નથી હોતું. દઝાડતી, ફરિયાદ કરી લાલ આંખ કરીને આપણી સામે એકધારું જોઈ રહી છે એવી કથાઓ અને જે મૂંગા મોઢે જગજૂનો અત્યાચાર વેંઢારી ઢબૂરાયેલી છે એવી કથાઓ પણ. બસ... આ પુસ્તકમાં એ બધી કથાઓ વિશે વાત કરવાનો પ્રયત્ન છે. આ `લઘુ'' કથાઓમાં રહેલો `ગુરુ'' વાચકને સ્પર્શી જાય તો કથા સદૈવ મંગલમ્! ગુજરાતી ભાષામાં લખાયેલી આ 51 એવી કથાઓ છે જે આપણી ભાષાનું હીર છે, આપણી ભાષામાં ઘૂંટાયેલાં એવા સંવેદન છે જે સતત આપણી સાથે કે આપણી આસપાસ જીવાતા રહ્યાં છે. આ કથાઓ કોઈ ઉપદેશ કે બદલાવની વાત નથી કરતી પણ વર્તમાન સ્થિતિ-પરિસ્થિતિ તરફ નક્કર આંગળી ચીંધે છે...



DETAILS


Title

Coffee Stories

Author

Raam Mori

Publication Year

2018

ISBN

9789351228325

Pages

168

Binding

Paperback

Language

Gujarati


Icon
Free Shipping

In Gujarat on orders over 499/-

Icon
Cash on delivery

Through Indian Post

Icon
Express Courier Service

For Pre - Paid Orders

You may also like

Book Image

Ek Sanjni Mulakat

Chandrakant Bakshi     195.00
BuyDetails

Ek Sanjni Mulakat

175.00    195.00
Book Image

139 Vartao Vol. 1-2 Set

Chandrakant Bakshi     1200.00
BuyDetails

139 Vartao Vol. 1-2 Set

1080.00    1200.00
Book Image

Varsha Aadalajano VartaVaibhav

Varsha Adalaja     250.00
BuyDetails

Varsha Aadalajano VartaVaibhav

225.00    250.00
Book Image

Zaverchand MeghaniNo Vartavaibhav

Zaverchand Meghani     225.00
BuyDetails

Zaverchand MeghaniNo Vartavaibhav

202.00    225.00
Book Image

Meghanini Navalikao Vol. 1-2 Set

Zaverchand Meghani     400.00
BuyDetails

Meghanini Navalikao Vol. 1-2 Set

360.00    400.00
Book Image

Palkara

Zaverchand Meghani     125.00
BuyDetails

Palkara

112.00    125.00
Book Image

Sorathi Geetkathao

Zaverchand Meghani     140.00
BuyDetails

Sorathi Geetkathao

126.00    140.00
Book Image

Vilopan Ane Biji Vato

Zaverchand Meghani     235.00
BuyDetails

Vilopan Ane Biji Vato

211.00    235.00