You are here:  Home  >   Fiction : Novels & Short Stories   >   Novels   >   Social Novels & Love Stories   >   Vasansi Jirnani

  • Vasansi Jirnani

    Click image to zoom

  • Vasansi Jirnani

    Click image to zoom

Book Title: Vasansi Jirnani

Author : Devangi Bhatt

પુસ્તકનું નામ: વાસાંસિ જીર્ણાનિ

લેખક : દેવાંગી ભટ્ટ

 248.00    
 275.00   10%

  Add to Cart

About this Book: Vasansi Jirnani (વાસાંસિ જીર્ણાનિ)


એક વિશિષ્ટ નારીકેન્દ્રી નવલકથા, જેમાં ચાર જુદી-જુદી, જુદા-જુદા કાળખંડની સ્ત્રીઓના જીવન અને અનુભૂતિની વાત છે. કોલકતાની એક ગૃહિણી પોલોમા ચટ્ટોપાધ્યાયની આ કથા એ દરેક નારીની છે જેણે “હું કોઈ બીજા સમય કે સ્થળમાં જીવી હોત તો?” એવું વિચાર્યું છે. કથામાં ચાર નાયિકાઓ છે. મુખ્ય નાયિકા એવી બંગાળી ગૃહિણી પોલોમા એકધારા સ્થિર જીવનથી કંટાળી છે અને જીવનમાં કોઈ સાહસ ઝંખ્યા કરે છે. પોલોમા જુદા જુદા ચાર જીવનની અનુભૂતિ કરે છે, અને એ રીતે કથામાં અન્ય ત્રણ નાયિકાઓ પ્રવેશે છે. બીજી છે ઓરોરા જે બીજા વિશ્વયુદ્ધનાં સમયમાં નાઝી જર્મનીમાં જીવે છે. એ હિટલરને હીરો માને છે અને જ્યુઝને ધિક્કારે છે. ત્રીજી નાયિકા રાબિયા, જે ઈજીપ્તના રોયલ ફેમિલીની છે. તેની વાત એ બે અંતિમો વચ્ચેના આકર્ષણ કે પ્રેમની કથા છે. ચોથી નાયિકા છે કાઠીયાવાડની અંતરિયાળ ભૂમિમાં જીવતી મોંઘી જેણે મરતા પહેલાં એક અયોગ્ય ઈચ્છા પૂરી કરવી છે.



Details


Title:Vasansi Jirnani

Publication Year: 2022

First Edition : 2019

ISBN:9789385128356

Pages:152

Binding:Hardcover

Language:Gujarati

Sub Category: Novels


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Blue Moon

Blue Moon

Aashu Patel     225.00
BuyDetails

Blue Moon

190.00    225.00
Godan

Godan

Premchand     500.00
BuyDetails

Godan

425.00    500.00
Valley of Fear ~ Sherlock Holmes

Valley of Fear ~ Sherlock Holmes

Arthur Conan Doyle     275.00
BuyDetails

Valley of Fear ~ Sherlock Holmes

234.00    275.00
Dwarkadhish

Dwarkadhish

Yogesh Cholera     395.00
BuyDetails

Dwarkadhish

336.00    395.00