You are here:  Home  >   Inspirational, Self Help & Reflective   >   Business, Success & Self Help   >   21mi Sadino Vyavsay ~ Business of 21st Century

  • 21mi Sadino Vyavsay ~ Business of 21st Century

    Click image to zoom

  • 21mi Sadino Vyavsay ~ Business of 21st Century

    Click image to zoom

Book Title: 21mi Sadino Vyavsay ~ Business of 21st Century

Author : Robert Kiyosaki

પુસ્તકનું નામ: 21મી સદીનો વ્યવસાય

લેખક : રોબર્ટ કિયોસાકી

 269.00    
 299.00   10%

Out of stock

Notify me when this book is in stock.

  Notify Me


About this Book: 21mi Sadino Vyavsay ~ Business of 21st Century (21મી સદીનો વ્યવસાય )


21મી સદીનો વ્યવસાય "અર્થતંત્ર સમસ્યા નથી, સમસ્યા તમે છો". તમને કોર્પોરેટ જગતમાં થતા ભ્રષ્ટાચાર પર ગુસ્સો આવે છે ? વોલ સ્ટ્રીટ અને મોટી બૅન્કો જે આ ભ્રષ્ટાચાર થવા દે છે તેના પર ગુસ્સો આવે છે ? ઘણું બધું ખોટું થવા દેવા બદલ અને વાસ્તવિકતાની અવગણના કરવા બદલ સરકાર પર ગુસ્સો આવે છે ? તમને તમારું ભવિષ્ય તમારા હાથમાં ન લેવા બદલ તમારી જાત પર ગુસ્સો આવે છે ? જિંદગી મુશ્કેલ છે. સવાલ એ છે કે તમે એ વિષે શું કરવા માંગો છો? ૨ડવાથી કે નિસાસા નાખવાથી તમારું ભવિષ્ય સુરક્ષિત નહિ થાય. ન તો શેરબજાર, બૅન્કો કે સરકારને દોષ આપવાથી થશે. જો તમારે સમૃદ્ધ ભવિષ્ય જોઈતું હશે તો એ તમારે જ બનાવવું પડશે. તમે તમારું ભવિષ્ય ત્યારે જ કાબુમાં લઈ શકશો જ્યારે તમે તમારી આવકના સ્ત્રોત તમારા હાથમાં લઈ લેશો. તમને જરૂર છે તમારા પોતાના વ્યવસાયની. અત્યારે ઘણાબધા લોકો માટે આર્થિક મુશ્કેલીઓનો સમય છે, પણ ઉદ્યોગ સાહસિકો માટે આ સમય તેમની આર્થિક શક્તિઓને વધારે ખીલવવાનો છે. આના કરતા સારો સમય એમના માટે કોઈ જ ન હોઈ શકે.



Details


Title:21mi Sadino Vyavsay ~ Business of 21st Century

Publication Year: 2022

First Edition : 2020

ISBN:9789389647921

Pages:168

Binding:Paperback

Language:Gujarati


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

The Art of spending Money ~ Gujarati

The Art of spending Money ~ Gujarati

Morgan Housel     350.00
BuyDetails

The Art of spending Money ~ Gujarati

301.00    350.00
Dopamine Detox ~ Gujarati

Dopamine Detox ~ Gujarati

Thibaut Meurisse     245.00
BuyDetails

Dopamine Detox ~ Gujarati

220.00    245.00
The Law of Attarction ~ Gujarati

The Law of Attarction ~ Gujarati

Mitesh Khatri - Indu Khatri     299.00
BuyDetails

The Law of Attarction ~ Gujarati

269.00    299.00
Quick Tips on Healthy Living

Quick Tips on Healthy Living

Yashvi Yugdarshi     70.00
BuyDetails

Quick Tips on Healthy Living

63.00    70.00