You are here:  Home  >   Fiction : Novels & Short Stories   >   Novels   >   Social Novels & Love Stories   >   Kosheto Ane Patangiyu

  • Kosheto Ane Patangiyu

    Click image to zoom

Kosheto Ane Patangiyu

Author : Dhirubahen Patel

કોશેટો અને પતંગિયું

લેખક : ધીરુબહેન પટેલ

 180.00    
 200.00   10%

  Add to Cart

About this Book: Kosheto Ane Patangiyu (કોશેટો અને પતંગિયું )


સર્જક ધીરુબહેન પટેલની લગભગ દોઢ દાયકાના અંતરાલ પછી લખાયેલી નોંધપાત્ર, નારીકેન્દ્રી નવલકથા. ઉંમરના એક પડાવે પહોંચેલી સ્ત્રીને પોતાની રીતે જીવન જીવવું હોય તો તે જીવી શકે ખરી ? અને, એ એવી ઈચ્છા રાખે, સ્વતન્ત્ર રીતે પોતાનું જીવન જીવવાનો પ્રયત્ન કરે તો ? એની મુક્તિની ઝંખનાને બંધનોની બેડી કેટલા અંશે બાંધી શકે? તેનો રસાળ શૈલીએ, સંવેદનાસભર ચિતાર આ નવલકથામાં રજૂ થયો છે. નારીજીવનને કેન્દ્રમાં રાખીને લખાયેલી આ કથામાં સ્વતંત્રતા અને સમાનતાના માનવીય અધિકારો લેખકે સ્થિતપ્રજ્ઞ રહીને આલેખ્યા છે.



Details


Title:Kosheto Ane Patangiyu

Publication Year: 2020

ISBN:9789390521104

Pages:118

Binding:Hardcover

Language:Gujarati

Sub Category: Novels


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Roshi

Roshi

Nimitt Oza (Dr)     450.00
BuyDetails

Roshi

350.00    450.00
The System

The System

Paresh Bhatt     425.00
BuyDetails

The System

380.00    425.00
Gunaono Devta ~ Gujarati translation of Gunhao Ka Devta

Gunaono Devta ~ Gujarati translation of Gunhao Ka Devta

Dharmvir Bharti     349.00
BuyDetails

Gunaono Devta ~ Gujarati translation of Gunhao Ka Devta

300.00    349.00
12 Varsh ~ 12 Years

12 Varsh ~ 12 Years

Chetan Bhagat     450.00
BuyDetails

12 Varsh ~ 12 Years

380.00    450.00