You are here:  Home  >   Fiction : Novels & Short Stories   >   Novels   >   Social Novels & Love Stories   >   Agantuk ~ Complete Novel

  • Agantuk ~ Complete Novel

    Click image to zoom

Agantuk ~ Complete Novel

Author : Dhirubahen Patel

આગંતુક ~ પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ

લેખક : ધીરુબહેન પટેલ

 292.00    
 325.00   10%

  Add to Cart

About this Book: Agantuk ~ Complete Novel (આગંતુક ~ પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ )


આ એવોર્ડ વિનિંગ નવલકથા પહેલી વખત પ્રસિદ્ધ થઇ 1996માં અને એ પછી એણે ઘણા મુકામ સિદ્ધ કર્યા. અન્ય બે ભાષામાં અનુવાદિત થઇ. આઠ યુનિવર્સીટીઓમાં પાઠ્યપુસ્તકરૂપે પસંદ થઇ અને એના પરથી ટીવી સિરિયલ પણ બની. આટલા વરસો પછી પણ આ કથાએ એના સર્જકનો કેડો ન મૂક્યો! અઢી દાયકા પછી લેખિકા ધીરુબહેન પટેલે 95 વર્ષની ઉંમરે આ ખ્યાતનામ નવલકથામાં નવાં 6 પ્રકરણ ઉમેર્યા. જેમણે આ નવલકથા અગાઉ વાંચી છે એમના માટે પણ પુસ્તકનો ઉત્તરાર્ધ નવો જ છે. જેમણે અગાઉ પણ નથી વાંચી તેમના માટે આટલાં વર્ષોની ધીરજના પરિપાક રૂપે આ સંપૂર્ણ કથા!!



Details


Title:Agantuk ~ Complete Novel

Publication Year: 2022

ISBN:9789390521524

Pages:188

Binding:Paperback

Language:Gujarati

Sub Category: Novels


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Sanyam

Sanyam

Manav Kaul     250.00
BuyDetails

Sanyam

210.00    250.00
Nirmala

Nirmala

Premchand     290.00
BuyDetails

Nirmala

261.00    290.00
Barafnu Ran

Barafnu Ran

Jules Verne     599.00
BuyDetails

Barafnu Ran

509.00    599.00
Cleopatra*

Cleopatra*

Rider Haggard     445.00
BuyDetails

Cleopatra*

400.00    445.00