You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Novels from World Literature > Rajipani Ramat ~ Poliena ~ Pollyanna*
Author : Eleanor Porter
લેખક : એલીનોર પોર્ટર
260.00
વિશ્વપ્રસિદ્ધ વાર્તાકાર એનીનોર પોર્ટરની વિશ્વપ્રસિદ્ધ અંગ્રેજી નવલકથાનો ભાવવાહી અનુવાદ.
નિર્દોષ-નિર્મળ હૃદય અને હકારાત્મક અભિગમથી ભરપૂર અનાથ બાળકી પોલીએના પોતાના જીવનમાં આવતી દરેક વ્યક્તિને રાજી રહેવાની રમત શીખવતી જાય છે અને એમના જીવનમાં ખુશીઓના રંગો ઉમેરતી જાય છે. કઠોર હૃદયમાંથી પણ સ્નેહનું ઝરણું વહાવી દેતી આ કૃતિ વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમ જ મા-બાપે વાંચવી ઘટે એવી છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service