You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Tata Stories 40 Preranatmak Vartao
લેખક : હરીશ ભટ
Author : Harish Bhat
269.00
299.00 10% off
ભારતના પાયોનિયર ઔદ્યોગિક જૂથ ટાટાએ વરસોના સંઘર્ષ પછી પ્રચંડ સામ્રાજ્યનું સર્જન કર્યું. ટાટાની આ યશગાથામાં અનેક પ્રેરણાદાયી પ્રસંગો અને ઘટનાઓનો સમાવેશ થાય છે. ટાટા જૂથની આ યાદગાર કથાઓતેના સમૃદ્ધ વારસા અને ઈતિહાસને જીવંત કરે છે અને તેની સફળતાની રોમાંચક સફરે લઈ જાય છે. પુસ્તકનાં વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઇમેજ’ Zoom કરશો.
In Gujarat on orders over 299/-