You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > 11 Rules for Life ~ Gujarati
Author : Chetan Bhagat
લેખક : ચેતન ભગત
254.00
299.00 15% off
ભારતના ઓફિશિયલી સૌથી વધુ વંચાતા / વેચાતા લેખક ચેતન ભગતનું તદ્દન નવું પુસ્તક. આ પુસ્તકમાં લેખકે પોતાની અંગત નિષ્ફળતાઓ અને જીવનમાં સિદ્ધિના શિખરે પહોંચવાની સુધીની સફરની રસપ્રદ વાતો વણી લીધી છે. ચેતન ભગતે જીવન જીવવાના જે 11 મૂલ્યવાન નિયમો પ્રસ્તુત કર્યા છે તે ખરેખર તો એમની સફળતાના રહસ્યો છે.
પુસ્તકનાં વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઇમેજ’ Zoom કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service