You are here:  Home  >   Children-Young Adults   >   Young Adults   >   Encyclopedias & General Knowledge   >   151 Ajayabio Motor Car

  • 151 Ajayabio Motor Car

    Click image to zoom

151 Ajayabio Motor Car

Author : Yogesh Cholera

151 અજાયબીઓ મોટર કાર

લેખક : યોગેશ ચોલેરા

 225.00    
 250.00   10%

  Add to Cart

About this Book: 151 Ajayabio Motor Car (151 અજાયબીઓ મોટર કાર)


મોટર કાર અંગે ઇન્સ્ટાની રીલ જેવી 151 વૈજ્ઞાનિક અને મજેદાર માહિતીનો ખજાનો!

ચાલો નીકળીએ જ્ઞાન અને ગમ્મતની રોમાંચક સફરે!

આ પુસ્તક તમારા માટે લઈને આવ્યું છે જ્ઞાનનો એક એવો ખજાનો જે તમને વિચારતા કરી દેશે. દરેક પુસ્તકમાં છે 151 યુનિક ટોપિક્સ, જે ઇન્સ્ટાગ્રામ રીલની જેમ ફટાફટ વંચાઈ જાય તેવા છે, સાથે જ્ઞાનમાં વધારો કરે છે. અહીં વિજ્ઞાન અને વાર્તાનો સંગમ કરાયો છે. જટિલ વિજ્ઞાનને સાદી અને વહેતી ગુજરાતી ભાષામાં રજૂ કર્યું છે. બોરિંગ વ્યાખ્યાઓને ભૂલી જાઓ અને વિજ્ઞાન, ઇતિહાસ અને કુદરતની રોમાંચક દુનિયામાં ખોવાઈ જાઓ. વાંચતા રહો, વિચારતા રહો અને વિસ્મય પામતા રહો!



Details


Title:151 Ajayabio Motor Car

Publication Year: 2026

ISBN:0000

Pages:154

Binding:Paperback

Language:Gujarati

Sub Category: Young Adults


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

The 12 Week Fitness Project ~ Gujarati

The 12 Week Fitness Project ~ Gujarati

Rujuta Diwekar     150.00
BuyDetails

The 12 Week Fitness Project ~ Gujarati

135.00    150.00
The Great Indian Diet ~ Gujarati

The Great Indian Diet ~ Gujarati

Shilpa Shetty Kundra    
BuyDetails

The Great Indian Diet ~ Gujarati

175.00   
Calorieni Zanzat Chhodo

Calorieni Zanzat Chhodo

Kalpana M Shukla    
BuyDetails

Calorieni Zanzat Chhodo

130.00   
Aavo Aapane Vajan Ghatadie

Aavo Aapane Vajan Ghatadie

Sanjay S Joshi    
BuyDetails

Aavo Aapane Vajan Ghatadie

100.00