You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Novels from World Literature > 1984
Author : George Orwell
લેખક : જ્યોર્જ ઓરવેલ
446.00
525.00 15% off
1949માં પ્રકાશિત થયેલી, વિશ્વવિખ્યાત બ્રિટીશ લેખક જ્યોર્જ ઓરવેલની આ નવલકથાને આધુનિક વિશ્વસાહિત્યની એક ક્લાસિક કૃતિ ગણવામાં આવે છે. વિશ્વના રાજકીય અને સામાજિક માળખા પર વ્યંગાત્મક હુમલો કરતા આ ઓજસ્વી પુસ્તકનો કથાસાર વાંચવા માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઇમેજ’ Zoom કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service