You are here: Home > Inspirational, Self Help & Reflective > Inspirational Reflective Writings & Lyrical Essays > 20 Preranatmak SatyaVartao
Author : Sudha Murty
લેખક : સુધા મૂર્તિ
135.00
150.00 10% off
સુધા મૂર્તિના બેસ્ટસેલર અંગ્રેજી પુસ્તક ‘Something happen on the way to heaven’ નો ગુજરાતી અનુવાદ. સુધા મૂર્તિએ એમના સામાજિક જીવનના અનુભવો વર્ણવતા અને એમના સંપર્કમાં આવેલા વિશિષ્ટ વ્યક્તિઓ પરનાં કેટલાંક પુસ્તકો આપ્યા છે, જે અત્યંત લોકપ્રિય બન્યા છે. આ પુસ્તકમાં આવી 20 યાદગાર સત્યઘટનાઓ છે. વિશ્વના ખ્યાતનામ પેંગ્વિન પ્રકાશન ગૃહ તરફથી વાર્તાસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાંથી શ્રેષ્ઠ 20 વાર્તાઓનું ચયન સુધા મૂર્તિએ કર્યું હતું, જે અહીં પ્રસ્તુત છે. આશા, વિશ્વાસ, દયા જેવા માનવીય ગુણોથી ભરપૂર અને જીવન પ્રત્યે સકારાત્મક અભિગમ ધરાવતી આ વાર્તાઓ કોઈ પણ વ્યક્તિને પ્રેરણા આપે અને કંઈ ને કંઈ બોધ પણ આપી જાય એવી સશક્ત છે.
આ વાર્તાઓના સર્જક સુધા મૂર્તિ પોતે નથી, એમણે આ વાર્તાઓનું ચયન કર્યું છે. પણ, બધી વાર્તાઓની શૈલી અને વિષય અદ્દલ એમના જેવા જ છે. જાણે સુધા મૂર્તિનાં જ આ લખાણો હોય એવું વાચકને પ્રતિત થાય છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service