You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > 51 Secrets of Confidence
Author : Yogesh Cholera
લેખક : યોગેશ ચોલેરા
225.00
250.00 10%
વિશ્વભરના નિષ્ણાતોએ આપેલા ''કોન્ફિડન્સ - આત્મવિશ્વાસ''ના 51 રહસ્યોની સરળ અને રસપ્રદ સમજૂતી.
આ પુસ્તકની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં વિશ્વભરના નિષ્ણાતોએ આપેલા ''કોન્ફિડન્સ - આત્મવિશ્વાસ'' પરના 51 રહસ્યોની સરળ અને રસપ્રદ સમજૂતી આપવામાં આવી છે. આ પુસ્તક જીવનને 360 ડિગ્રીએ બદલવાનું એક વ્યવસ્થિત અભિયાન છે, જેનો મુખ્ય ઉદ્દેશ વાચકના હાથમાં એક એવી ‘માસ્ટર કી’ મૂકવાનો છે, જે જીવનના દરેક બંધ દરવાજા ખોલી શકે.
વિશ્વભરના શ્રેષ્ઠ વિચારોને તમારા જીવનનો હિસ્સો બનાવો. એક નવું રહસ્ય જાણો અને તમારી જાતને ગઈકાલ કરતાં આજે થોડી વધુ બહેતર બનાવો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service