You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > 51 Secrets of Long Life ~ Gujarati
Author : Yogesh Cholera
લેખક : યોગેશ ચોલેરા
225.00
250.00 10%
વિશ્વભરના નિષ્ણાતોએ આપેલા લાંબા અને સ્વસ્થ જીવનના 51 રહસ્યોની સરળ અને રસપ્રદ સમજૂતી. આ પુસ્તક જીવનને 360 ડિગ્રીએ બદલવાનું એક વ્યવસ્થિત અભિયાન છે, જેનો મુખ્ય ઉદ્દેશ વાચકના હાથમાં એક એવી ‘માસ્ટર કી’ મૂકવાનો છે, જે જીવનના દરેક બંધ દરવાજા ખોલી શકે. વિશદ છણાવટ સાથેના કુલ 51 પ્રકરણોનો અહીં સમાવેશ કરવામાં આવ્યો છે.
વિશ્વભરના શ્રેષ્ઠ વિચારોને તમારા જીવનનો હિસ્સો બનાવો. એક નવું રહસ્ય જાણો અને તમારી જાતને ગઈકાલ કરતાં આજે થોડી વધુ બહેતર બનાવો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service