You are here:  Home  >   Fiction : Novels & Short Stories   >   Novels   >   Social Novels & Love Stories   >   Aayanani Aarpar

  • Aayanani Aarpar

    Click image to zoom

Aayanani Aarpar

Author : Kajal Oza Vaidya

આયનાની આરપાર

લેખક : કાજલ ઓઝા વૈદ્ય

 720.00    
 800.00   10%

  Add to Cart

About this Book: Aayanani Aarpar (આયનાની આરપાર )


લોકપ્રિય નવલકથાકાર કાજલ ઓઝા વૈદ્યની તદ્દન નવી, અત્યાર સુધી અપ્રકાશિત નવલકથા.

અનિશા અને કિશનની આ પ્રણયકથા પરિણય સુધી તો નથી પહોંચતી. ક્યારેક સંજોગો એવો વળાંક લે છે કે વિધાતાના નિર્ણયને માથે ચડાવીને સૌએ માથું ઝુકાવવું પડે છે. પણ, પ્રેમનું પૂર્ણત્વ પરિણય જ હોય એવું જરૂરી પણ નથી. પ્રેમ આપણા અસ્તિત્વનો હિસ્સો નથી, આપણું સમગ્ર અસ્તિત્વ જ પ્રેમ છે. જો એ પ્રેમને ‘પ્રણય’થી ભિન્ન, વાત્સલ્ય, સ્નેહ, સ્વીકાર, સમજણ, શાંતિ કે સહિષ્ણુતા સુધી વિસ્તારી શકીએ તો અસ્તિત્વના આશીર્વાદ આપણા પર અચૂક ઉતારે. નિતાંત પ્રેમથી છલોછલ આ પ્રણયકથા વાચકોને પણ ભીંજવી દે એવી બળકટ છે.



Details


Title:Aayanani Aarpar

Publication Year: 2021

ISBN:9789390521814

Pages:458

Binding:Hardcover

Language:Gujarati

Sub Category: Novels


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Almost Ishvar

Almost Ishvar

Devangi Bhatt     349.00
BuyDetails

Almost Ishvar

314.00    349.00
Roshi

Roshi

Nimitt Oza (Dr)     450.00
BuyDetails

Roshi

350.00    450.00
The System

The System

Paresh Bhatt     425.00
BuyDetails

The System

380.00    425.00
Gunaono Devta ~ Gujarati translation of Gunhao Ka Devta

Gunaono Devta ~ Gujarati translation of Gunhao Ka Devta

Dharmvir Bharti     349.00
BuyDetails

Gunaono Devta ~ Gujarati translation of Gunhao Ka Devta

300.00    349.00