You are here: Home > Articles & Essays > ABC Thi Generation Z
Author : Chandrakant Bakshi
લેખક : ચંદ્રકાંત બક્ષી
360.00
400.00 10%
ચંદ્રકાંત બક્ષીના કટારલેખોમાં છેલ્લે ‘ક્લોઝ-અપ’ નામે કોઈ અવતરણ કે વન લાઈનર જેવું નાનું લખાણ આવતું, જે બક્ષી પોતે લખતા અથવા અન્ય કોઈનું જાણીતું વિધાન ક્વોટ કરતા. આ ‘ક્લોઝ-અપ’ એટલા લોકપ્રિય હતા કે બક્ષીબાબુના ઘણા વાચકો લેખ વાંચતા પહેલા જ લેખના અંતે રહેલું ‘ક્લોઝ-અપ’ વાંચી લેતા!. આવા અનેક ચુનંદા ‘ક્લોઝ-અપ’ ચૂંટીને આ પુસ્તકમાં સમાવાયા છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service