Author : Bharat Dave
લેખક : ભરત દવે
375.00
અભિનયકલા પર વિષયનિષ્ણાતની કલામે લખાયેલું અત્યંત માહિતીસભર, શાસ્ત્રીય પુસ્તક. અભિનયના પ્રવાહો, ઈતિહાસ, અભિનય-ટેકનિકના પ્રકારો, રંગભૂમિ, અભિનય તાલીમ અને તેના સ્થળોની જાણકારી વગેરે મુદ્દાઓ વિસ્તારપૂર્વક આવરી લેવાયા છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service