You are here:  Home  >   Children-Young Adults   >   Children   >   Story Books with Colourful Illustrations   >   Adukiyo Dadukiyo Ane Galu Jadugar

  • Adukiyo Dadukiyo Ane Galu Jadugar

    Click image to zoom

Book Title: Adukiyo Dadukiyo Ane Galu Jadugar

Author : Jivram Joshi

પુસ્તકનું નામ: અડુકિયો દડુકિયો અને ગાલુ જાદુગર

લેખક : જીવરામ જોશી

 225.00    
 250.00   10%

  Add to Cart

About this Book: Adukiyo Dadukiyo Ane Galu Jadugar (અડુકિયો દડુકિયો અને ગાલુ જાદુગર)


જીવરામ જોશીએ સર્જેલા પાત્રો ગુજરાતી બાલસાહિત્યમાં અમર બની ગયા છે. બાળકોની અતિપ્રિય જોડી એટલે અડુકિયો-દડુકિયો. કદમાં નાના, પરંતુ બુદ્ધિ અને સાહસમાં મોટા એવા અડુકિયો-દડુકિયો અવનવી જગ્યાઓની સેર કરે, અવનવા લોકોના પરિચયમાં આવે અને ચિત્રવિચિત્ર પરિસ્થિતિઓમાંથી રસ્તો કાઢે છે.

ડરનો સામનો હિંમતથી કરવો, ખોટા સામે ઝૂકવું નહીં અને સાચાનો સાથ આપવો, બળની સામે કળ વાપરવું. સૌની સાથે હળીમળીને રહેવું જેવા અનેક ગુણો ધરાવતા અડુકિયો-દડુકિયો અનેક કારનામાં કરી જીવનના સંઘર્ષમાં જીત મેળવે છે.

જીવરામ જોષીની બાળસહજ શૈલી‌, રંગબેરંગી ચિત્રો અને રોમાંચક કલ્પનાઓથી સભર આ વાર્તાઓ બાળકોમાં કુતૂહલ જગાડી તેમનું ભરપૂર મનોરંજન કરે છે. સાથે તેમની તર્કશક્તિ ખીલવી તેમનામાં આધારભૂત જીવન -મૂલ્યોનું સિંચન કરે છે.

અડુકિયો દડુકિયોની આ વાર્તાઓ પ્રથમ વાર સુંદર મજાના રંગીન ચિત્રો સાથે સુલભ બંને છે, જે બાળકો માટે ઉત્તમ વાચનસામગ્રી સાબિત થશે.



Details


Title:Adukiyo Dadukiyo Ane Galu Jadugar

Publication Year: 2025

ISBN:9788199473584

Pages:122

Binding:Paperback

Language:Gujarati

Sub Category: Children


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Viruddharthi Shabdo

Viruddharthi Shabdo

Gurudev Prajapati    
BuyDetails

Viruddharthi Shabdo

80.00   
Bhasha Vihar : Gujarati VyakaranNi Mulbhut Samaj

Bhasha Vihar : Gujarati VyakaranNi Mulbhut Samaj

Balvantbhai Tejani (Dr)     275.00
BuyDetails

Bhasha Vihar : Gujarati VyakaranNi Mulbhut Samaj

247.00    275.00
Bhashashuddhi Lipi Ane Jodani

Bhashashuddhi Lipi Ane Jodani

Ratilal S Nayak    
BuyDetails

Bhashashuddhi Lipi Ane Jodani

250.00   
Vyavharbhasha Gujarati

Vyavharbhasha Gujarati

Bharatkumar Thakar (Dr)    
BuyDetails

Vyavharbhasha Gujarati

150.00