You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Thrillers & Mysteries > Ajani Disha
Author : Mavji Maheshwari
લેખક : માવજી મહેશ્વરી
200.00
નવલકથાનો નાયક નિશાંત અત્યંત શ્રીમંત પિતાનો યુવાન પુત્ર છે, જેની જીવન પ્રત્યેની દ્રષ્ટિ નિરાળી છે. સ્વપ્નીલ નિશાંત ઘર છોડીને ચાલી નીકળે છે, અજાણી દિશા તરફ. તેની આ સફરમાં બનતી ઘટનાઓની થ્રીલરકથા છે 'અજાણી દિશા', જે પ્રસંગે પ્રસંગે વાચકને રોમાંચનો અનુભવ કરાવશે!
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service