You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Historical, Mythological & Spiritual Novels > Akhenatan Vol. 1 : Uday
Author : I K Vijaliwala (Dr)
લેખક : આઈ કે વીજળીવાળા (ડો)
225.00
250.00 10% off
ગુજરાતના લોકલાડીલા સર્જક ડૉ. આઈ. કે. વીજળીવાળાની કલમે લખાયેલી રોમાંચથી ભરપૂર ઐતિહાસિક નવલકથા.
જગતના પ્રાચીન ઇતિહાસનું અત્યંત દિલચસ્પ પાત્ર એટલે અખેનાતન. આજથી સાડા ત્રણ હજાર વરસો પહેલાં ઈજિપ્તના અઢારમા વંશના દસમા ફેરો (રાજા) તરીકે અખેનાતનની વરણી થઇ. એ સમયના સમાજમાં ચાલી આવતી ધાર્મિક બદીઓ અને ધર્મનો આધાર લઇ સમાજનું શોષણ કરનાર વ્યવસ્થા એટલી વિકસી હતી કે રાજ્યસત્તા પણ તેની સામે વામણી પુરવાર થઇ. આ વ્યવસ્થા સામે પડવાની હિંમત અખેનાતને કરી. આજના એકેશ્વરવાદના મૂળિયાં અખેનાતને કરેલી ક્રાંતિમાં હોવાનું ઘણા ઇતિહાસવિદ્દો માને છે. ભેદ-ભરમ, કાવાદાવા, વહેમો, જાદુ-ટોના, સત્તા, લડાઈઓ અને ફિલ્મોમાં આવે છે એવી દિલચસ્પ ઘટનાઓથી ભરપૂર જીવન જીવી ગયેલા સમ્રાટ અખેનાતન અને અપ્રતિમ સૌંદર્યની સામ્રાજ્ઞી નેફરટીટીની જીવનકથા પરથી સર્જાયેલી રસપ્રદ નવલકથાનો પહેલો ભાગ.
આ નવલકથાના સર્જન દરમિયાન લેખકે ઇજીપ્તના ઇતિહાસનું ઊંડું અધ્યયન કર્યું છે અને ઈજિપ્તનો પ્રવાસ પણ ખેડ્યો છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service