You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Always Day One ~ Gujarati
Author : Alex Kantrowitz
લેખક : એલેક્સ કેન્ટ્રોવિટઝ
225.00
250.00 10%
વિશ્વની ટોચની અને શ્રેષ્ઠ કંપનીઓ એટલે એપલ, ગૂગલ, માઈક્રોસોફ્ટ, મેટા અને એમેઝોન. આ કંપનીઓ હંમેશા ટોચ પર જ કેમ રહે છે, એનાં રહસ્યો આ પુસ્તકમાં સમજાવવામાં આવ્યા છે. Always Day One એટલે દરરોજ નવાં કામ કે સાહસનો પહેલો દિવસ હોય તે જ ઉત્સાહથી કામ કરવું. આ કંપનીઓના Always Day One વર્ક કલ્ચરની રસપ્રદ વાતો કહેતું આ પુસ્તક જીવન અને વ્યવસાયમાં સતત પ્રગતિ કરવા માટે પ્રેરણા આપે છે.
પુસ્તકનાં વિસ્તૃત પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ ZOOM કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service