You are here:  Home  >   Fiction : Novels & Short Stories   >   Novels   >   Novels from World Literature   >   Amari Ratono Ujas ~ Our Souls At Night

  • Amari Ratono Ujas ~ Our Souls At Night

    Click image to zoom

Amari Ratono Ujas ~ Our Souls At Night

Author : Kent Haruf

અમારી રાતોનો ઉજાસ

લેખક : કેન્ટ હારૂફ

 292.00    
 325.00   10%

  Add to Cart

About this Book: Amari Ratono Ujas ~ Our Souls At Night (અમારી રાતોનો ઉજાસ)


કેન્ટ હારુફની વિશ્વપ્રસિદ્ધ નવલકથા ‘Our Souls At Night’નો વીનેશ અંતાણી દ્વારા થયેલો ગુજરાતી અનુવાદ ‘અમારી રાતોનો ઉજાસ’. સિત્તેર વર્ષની આસપાસ પહોંચેલાં બે એકાકી વૃદ્ધોને પોતાની એકલતા સતાવે છે. એવામાં વૃદ્ધા વૃદ્ધને રાતે એની પાસે સૂઈ જવાનો પ્રસ્તાવ મૂકે છે. આરંભિક સંકોચ બાદ વૃદ્ધ વૃદ્ધાના ઘરે જવા લાગે છે. એક જ પલંગ પર બાજુબાજુમાં સૂતાં થતી વાતચીતમાં બંનેનાં અંતરંગ જીવનનાં પડ ખૂલતાં જાય છે અને સાથે ખૂલે છે એકબીજાનાં હૈયાં. ધીમેધીમે બંને એકમેકનો સહવાસ માણવા લાગે છે. બંને એકબીજાની જરૂરિયાત બની જાય છે. પોતપોતાના સંકુલ સંબંધોની નિખાલસ વાતો અને જીવનમાં બનેલી દુઃખદ સુખદ ઘટનાઓની આપ-લે એક શુદ્ધ પ્રેમસંબંધમાં પરિણમે છે. ફેફસાના કૅન્સરથી પીડાઈ રહેલા અમેરિકન લેખક કેન્ટ હારુફની આ અંતિમ નવલકથા તેમની મૃત્યુ વેળાએ પ્રકાશિત થાય છે અને બને છે એક બેસ્ટસેલર, જેના પરથી ફિલ્મ પણ બની છે.

વૃદ્ધ સ્ત્રીપુરુષની આ ઉત્કટ અને અનન્ય પ્રેમકથા આપણી ભાષાના સર્જક વીનેશ અંતાણીને સ્પર્શે છે અને તેઓ આ સંવેદનશીલ નવલકથા ગુજરાતી વાચકો સુધી પહોંચાડવા તેનો ગુજરાતીમાં અનુવાદ કરે છે. આત્માના ઊંડાણમાં અઢળક પ્રેમનો ઉજાસ પાથરતી આ નવલકથા દરેક ગુજરાતીને પ્રેમના નવા ભાવવિશ્વમાં લઈ જશે.



Details


Title:Amari Ratono Ujas ~ Our Souls At Night

Author: Kent Haruf

Translator: Vinesh Antani

Publication Year: 2025

ISBN:9788198473073

Pages:166

Binding:Paperback

Language:Gujarati

Sub Category: Novels


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Ek Fulgulabi Vaat

Ek Fulgulabi Vaat

Dhirubahen Patel     300.00
BuyDetails

Ek Fulgulabi Vaat

270.00    300.00
Secret Garden

Secret Garden

Frances Hodgson Burnett     370.00
BuyDetails

Secret Garden

333.00    370.00
The Eye of Osiris

The Eye of Osiris

R Austin Freeman     425.00
BuyDetails

The Eye of Osiris

382.00    425.00
The Crystal Stopper

The Crystal Stopper

Maurice Lebblanc     350.00
BuyDetails

The Crystal Stopper

315.00    350.00