You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Thrillers, Mysteries & Science Fiction > Andhari Rate Aafat
Author : Premendra Mitra
લેખક : પ્રેમેન્દ્ર મિત્ર
160.00
બંગાળના પ્રતિભાવાન સાહિત્યકાર પ્રેમેન્દ્ર મિત્રની આ થ્રિલર નવલકથા પરથી વરસો અગાઉ ‘અપરાધી કૌન’ નામે સસ્પેન્સ હિન્દી ફિલ્મ બની હતી અને ખૂબ લોકપ્રિય નીવડી હતી. એક પુરાણા, ભૂતિયા ઘરમાં રહેવા ગયેલા એક દંપતીને કેવા અનુભવો થાય છે એનું શ્વાસ અદ્ધર કરી મૂકે વર્ણન આ રોમાંચક કથામાં છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service