You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Novels from World Literature > Anne of Green Gables
Author : Lucy Maud Montgomery
લેખક : લ્યુસી મોડ મોન્ટગોમરી
405.00
450.00 10%
બાળકની કલ્પનાશીલતાને પાંખો આપતા શીખવતું આ પુસ્તક માત્ર વાંચવા માટે નથી, પણ જીવવા માટે છે!
જિંદગીની સૌથી મોટી સુંદરતા એ છે કે તેને કઈ નજરે જોવી તે આપણા હાથમાં છે!
એન શર્લી પાસે પોતાનું કહેવાય એવું કશું જ નહોતું -ન ઘર, ન પરિવાર, કે ન કોઈ આશરો. છતાં તેની પાસે એક એવો અખૂટ ખજાનો હતો, જેણે આસપાસની આખી દુનિયા બદલી નાખી -અનોખી કલ્પનાશક્તિ અને ક્યારેય ન ખૂટતો આશાવાદ!
ગ્રીન ગેબલ્સના કડક અને નીરસ વાતાવરણમાં આવેલી આ દીકરી, સાધારણ તળાવને ‘ચમકતા નીરનું સરોવર’ બનાવી દે છે અને શુષ્ક હૈયાઓમાં પ્રેમનું વાવેતર કરે છે. એની નિર્દોષ વાતો આપણને શીખવે છે કે જિંદગીના ગમે તેવા કઠિન સમયમાં પણ, હકારાત્મકતા અને સ્મિતથી કેવા મસ્ત રંગો પૂરી શકાય છે.
બાળકની કલ્પનાશીલતાને પાંખો આપતા શીખવતું આ પુસ્તક માત્ર વાંચવા માટે નથી, પણ જીવવા માટે છે!
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service