You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Thrillers, Mysteries & Science Fiction > Arsene Lupin Vs Herlock Sholmes ~ Gujarati
Author : Maurice Lebblanc
લેખક : મોરિસ લેબ્લાન્ક
288.00
320.00 10%
એક જમાનામાં જાસૂસી સાહિત્યના આ પુસ્તકે યુરોપના વાચકોની ઊંઘ હરામ કરી દીધી હતી!
જ્યારે ફ્રાન્સનો સૌથી શાતિર અને ખાનદાન ચોર ‘આર્સેન લ્યુપિન’ અને દુનિયાનો સૌથી મહાન જાસૂસ ‘હર્લોક શોમ્સ’ આમનેસામને આવે છે, ત્યારે સર્જાય છે રોમાંચની ચરમસીમા!
એક તરફ છે લ્યુપિન - જે અમીરોને લૂંટે છે, પોલીસની મજાક ઉડાવે છે અને અશક્ય લાગતી ચોરીઓને અંજામ આપીને હવામાં ઓગળી જાય છે. બીજી તરફ છે શોમ્સ - જેની બારીક નજર અને સચોટ તર્કમાંથી કોઈ ગુનેગાર બચી શકતો નથી. કાયદા અને ગુનાખોરી વચ્ચેનો આ બૌદ્ધિક મહાસંગ્રામ એટલે વિશ્વસાહિત્યની એક અમર રહસ્યકથા!
શું શોમ્સની ચુસ્ત જાળમાં લ્યુપિન ફસાશે? કે પછી પોતાની ચાલાકીથી એ દુનિયાના શ્રેષ્ઠ જાસૂસને પણ થાપ આપી જશે? છેલ્લાં પાનાં સુધી વાચકને જકડી રાખતી અને એક જમાનામાં જેણે યુરોપના વાચકોની ઊંઘ હરામ કરી દીધી હતી એવી વેગવંતી નવલકથા.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service