You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Historical, Mythological & Spiritual Novels > Ashvatthama ~ MahabharatNo Shapit Yoddho
Author : Ashutosh Garg
લેખક : આશુતોષ ગર્ગ
269.00
299.00 10% off
મહાભારતનું એક અમર અને મહત્વનું પાત્ર હોવા છતાં, અશ્વત્થામા હંમેશા ઉપેક્ષિત રહ્યો છે. પૌરાણિક સાહિત્યમાં અશ્વત્થામા સિવાય અન્ય પત્રો પણ છે જેને અમર ગણવામાં આવ્યા છે. અન્યોને અમર હોવાનું વરદાન પ્રાપ્ત થયું હતું જયારે અશ્વત્થામાને અમરત્વ શ્રાપમાં મળ્યું હતું! અશ્વત્થામાને ઘણું ખરું દુર્યોધનની જેમ કુટિલ અને દુરાચારી પણ સમજવામાં આવ્યો છે. આ નવલકથામાં અશ્વત્થામાના જીવનના વણસ્પર્શ્યા પાસાંઓને આવરી લઈને એ મહાન યોદ્ધાની આપવીતી, એના દ્રષ્ટિકોણથી, એનાં જ મુખેથી કહેવામાં આવી છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service