You are here:  Home  >   Fiction : Novels & Short Stories   >   Novels   >   Historical, Mythological & Spiritual Novels   >   Ath Shri Hanumant Katha 2 ~ Mahabali

  • Ath Shri Hanumant Katha 2 ~ Mahabali

    Click image to zoom

Ath Shri Hanumant Katha 2 ~ Mahabali

Author : Shailesh Sagpariya - Yogesh Cholera

અથ શ્રી હનુમંત કથા 2 : મહાબલી

લેખક : શૈલેશ સગપરિયા - યોગેશ ચોલેરા

 360.00    
 400.00   10%

  Add to Cart

About this Book: Ath Shri Hanumant Katha 2 ~ Mahabali (અથ શ્રી હનુમંત કથા 2 : મહાબલી)


''''અથ શ્રી હનુમંત કથા – રુદ્રાવતાર''''નાં સંદર્ભમાં આગળ વધતી કથા.

આ માત્ર કથા નથી; એક દિવ્ય અનુભૂતિ છે.

કથા તો એ જ છે, જે તમે જાણો છો... પણ આ પુસ્તક તમને માત્ર એ કથા ‘કહેવા’ નહીં, તેની ‘અનુભૂતિ’ કરાવવા લખાયું છે.

તમે હનુમાનજીને મંદિરોમાં પૂજ્યા છે, ‘હનુમાન ચાલીસા’માં ગાયા છે... પણ શું તમારે તેમની જીવંત ઉપસ્થિતિના સાક્ષી બનવું છે?

‘રુદ્રાવતાર’ પુસ્તક ખોલતાં જ તમે માત્ર વાચક જ નહીં રહો, હનુમાનજીના સમકાલીન સાક્ષી બની જશો. જ્યારે બાળ હનુમાન સૂર્યને પકડવા છલાંગ લગાવશે, ત્યારે તે આકાશની ગરમી તમને અનુભવાશે. જ્યારે તેમના પર વજ્રઘાત થશે, ત્યારે તે પીડા તમે અનુભવી શકશો. અને જ્યારે તેઓ મહેન્દ્રગિરિ પરથી ઉડાન ભરશે, ત્યારે તમારા પગ નીચેની ધરતી પણ ધ્રૂજી ઉઠશે. આ વિશ્વના સૌથી પહેલા અને સૌથી મહાન ‘સુપરહીરો’ની એવી યાત્રા છે, જે જાણીતી હોવા છતાં સાવ અજાણી છે. જો તમે હનુમાનજીને માત્ર જાણવા નહીં, પણ માણવા અને પામવા ઇચ્છતા હો, તો આ પુસ્તક તમારી પ્રતીક્ષા કરી રહ્યું છે.



Details


Title:Ath Shri Hanumant Katha 2 ~ Mahabali

Publication Year: 2026

ISBN:000

Pages:384

Binding:Paperback

Language:Gujarati

Sub Category: Novels


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Casino Royal James Bond 007

Casino Royal James Bond 007

Ian Fleming     250.00
BuyDetails

Casino Royal James Bond 007

210.00    250.00
Live and let die James Bond 007

Live and let die James Bond 007

Ian Fleming     340.00
BuyDetails

Live and let die James Bond 007

290.00    340.00
Moonraker James Bond 007

Moonraker James Bond 007

Ian Fleming     350.00
BuyDetails

Moonraker James Bond 007

300.00    350.00
Diamonds are forever James Bond 007

Diamonds are forever James Bond 007

Ian Fleming     340.00
BuyDetails

Diamonds are forever James Bond 007

290.00    340.00